ઉત્પાદન
નીચે મુજબના અમારા ઉત્પાદનો કૃપા કરીને તપાસો…
– કેસર – રત્નાગીરી હાફૂસ – જમ્બો કેસર – લંગડો – અમૃત બાગ – દશેરી – રાજાપૂરી – વસતારા – આમ્રપાલી તથા અન્ય ફૂલઝાડ કલમો. (મોટી ડબ્બા કલમો મળશે)
અમારી વિશેષતા
– કેસર આંબા તથા વેરાયટીના કુશળ કારીગરો અને વૈજ્ઞાનીક ઢબે બનાવેલી કલમો.
– વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ ગુણવત્તા ધોરણ.
– માતૃછોડમાંથી બનાવેલ એક સરખી સમરૂપ કલમો.
– રોગ તથા અન્ય જીવાણું મુક્ત તંદુરસ્ત કલમોની પસંદગી.
– સરકાર માન્ય પ્રમાણીત કરેલ સબસીડી માન્ય કલમો.
– તમારી જરૂરીયાત પ્રમાણે કલમોની પસંદગીનો અવકાશ.
પ્રશંસાપત્રો
" 'સુમિત બાગ' ની ખેતીની પધ્ધતી મને સૌથી વધારે ગમે છે, હું બધા ખેડુત મિત્રો ને આગ્રહ કરીશ કે તેઓ પણ આજ પધ્ધતી અપનાવે."
"અત્યાર ના સમયમાં સર્વિસ ખુબજ મહત્વની બાબત છે, 'સુમિત બાગ' એ મને સૌથી સારી સર્વિસ પુરી પાડી છે.મારી જિંદગી ની સૌથી સારી અને રસદાર કેરી મને આપી છે."
"તેઓ તેમના કામમાં નિપુર્ણ છે, તેઓએ મને ખુબજ શ્રેષ્ઠ અને ગુનવત્તાસભર કલમો આપી હવે થોડા વષૉમાં મારી આંબાવાડી માં પણ સુંદર આંબા હશે!"
"પ્રકૃતિ અને ફળો સંબંધિત જે કામ 'સુમિત બાગ' કરે છે તે ખુબજ પ્રસંશનીય છે, મને ખુશી છે કે 'સુમિત બાગ' ની વેબસાઇટ છે જેથી બીજા લોકોને પ્રકૃતિ અને ફળો સંબંધિ સાચી માહીતી મળી શકે."