પરિચય
“સુમિત બાગ ઍન્ડ નર્સરી” 35 વીઘા જમીન માં ફેલાયેલી છે, અને એમાં કેસર આંબા ના એક હજાર બસો માતૃઝાડ આવેલા છે. ઉપરાંત જેમાં અન્ય બીજી અંબા ની વિવિધ જાતો જેવી કે જમ્બો, કેસર, રત્નાગીરી, હાફૂસ, અમૃતબાગ, રાજાપુરી, આમ્રપાલી, લંગડો, દસેરી, જેવી કુલ ૪૨ જાતના આંબાના માતૃઝાડ છે.